ધો.૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એપ # Student Bro App
![]() |
Advertisement |
Student Bro Application
- સ્ટુડન્ટ બ્રો- એપ્લિકેશન બાળકોનો ખરો મિત્ર
- ગુજરાતી માધ્યમના ધો.૧ થી૧૨ના તમામ પાઠ્યપુસ્તકો એક જ એપ્લિકેશનમાં મળી રહેશે.
- આ એપમાં દરેક વિષયના પ્રકરણ પ્રમાણેના વિડીયો આપેલા છે.
- તમામ પ્રકરણ મુજબના MCQ આપેલ છે.
- તમામ ધોરણના જુના પ્રશ્નપત્રોનો સમાવેશ છે.
- આ ઉપરાંત સ્વાધ્યાયના જવાબો ,શૈક્ષણિક કેલેન્ડર,બ્લુપ્રિન્ટ,નકશાઓ,સિલેબસ,તમારા પ્રશ્નો ,સમાચાર તેમજ પરિપત્રો વગેરે બાળકો તેમજ શિક્ષકો માટે ઉપયોગી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- અગવડતાને કારણે કે ટ્યુશનમાં ના જઈ શકનાર બાળકો માટે આ એપ ખૂબ જ ઉપયોગી થશે.
- તમામ બાળકો તેમજ શિક્ષકો માટે ખૂબ જ મદદરૂપ
- અત્યાર સુધી ૬૫૦૦૦ કરતા પણ વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.
- તો આ ઉપયોગી એપને વધુમાં વધુ બાળકો અને શિક્ષકો સુધી પહોંચાડવા વિનંતી
Good app
ReplyDelete