👌👌👌👌👌👌👌👌👌👌
અંગ્રેજી વિષયમાં ગ્રામર તેમજ અન્ય ટોપિકના વિડિઓ જુઓ સરળ ભાષામાં
📱📱📱📱𓀆𓀘𓁂𓁓𓁁𓀹📱📱
બાળકો અને બધા માટે ખૂબ જ ઉપયોગ
∬∬∬∬∬∬∬
મિત્રો આપણી માતૃભાષા ગુજરાતી છે.તેને આપણે હંમેશા યાદ રાખવાનું જ છે.પણ આપણે જાણીએ છીએ કે આજકાલ અંગ્રેજીનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. લગભગ દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે અને વધારે ને વધારે અંગ્રેજી શીખે. તમારામાં ગમે તેટલું ટેલેન્ટ ભરેલું હોય પરંતુ જો તમને અંગ્રેજી બોલતા નથી આવડતું તો તમે સારી એવી જોબ ઈન્ટરવ્યુંને લગભગ ક્રેક ના કરી શકો. તેનું કારણ છે અંગ્રેજી તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ મલ્ટી નેશનલ કંપનીમાં ઈન્ટરવ્યું હોય તો તે અંગ્રેજીમાં જ લેવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજી અત્યારે આંતર્રાષ્ટ્રીય ભાષા બની ગઈ છે.
અંગ્રેજી ભાષા સમજવા તેમજ બોલવા માટે તેનું ગ્રામર શીખવું મહત્વનું છે. શાળાના બાળકો તેમજ મોટેરાઓ પણ સરળ રીતે અંગ્રેજી વિષયના મુદ્દા શીખી શકે તે માટેના વિડીયોની લિંક મુકેલ છે.
જેની મદદથી આપ સરળ રીતે અંગ્રેજી શીખી શકો છો.
અન્યને શૅર કરશો..Please.....aa video jova mate....Click...here...please....
No comments:
Post a Comment